Foundation
- (ર. જી. નંબર – E-31505) સ્થાપના – 2014
- No. CIT(E)/80G/1496/(2015-16)/2016-2017
- P.A. No. AAOTS4254J
- 12-A Registration No.: 48093
Vision
ભારતનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્થાન તથા પોતાની મહાન સંસ્કૃતિ વિષે દેશવાસીઓને અવગત કરાવવા જેથી તેઓ ગૌરવ શાળી અનુભવે.
Mission
- સંસ્કૃતિ અને ભણતર
- સુસ્વાસ્થ્ય
- સેવા અને સહકાર
- સંગઠન અને સશક્તિકરણ
Goals
- ઈશ્વરના સંદેશનો પ્રાદુર્ભાવ કરવો.
- સમસ્ત સૃષ્ટિના કલ્યાણાર્થે બ્રાહ્મણોનું ઉત્થાન કરવું.
- સમાજને જોડેલો રાખવો તથા અન્ય બ્રાહ્મણ સમાજો સાથે જોડાણ.
- સુસ્વાસ્થ્ય માટે જન જાગૃતિ લાવવી.
- બાળકોનું ભણતર, કેળવણી અને ગણતર માટે જે બની પડે તે કરવું.
- સુસંસ્કૃત એવી ગુજરાતી ભાષાને વિસ્તરણાર્થે સમર્થન આપવું.
- ઉત્તમોત્તમ હેતુ સમાજના વધુમાં વધુ લોકોને સંમિલિત કરવા.
- ગરીબ, વૃદ્ધ તથા દિવ્યાંગ જનોને યથાર્થ સ્વરૂપમાં મદદ પહોંચાડવી.
- મહિલા ઉદ્યોગ સાહસિકતા તથા સશક્તિકરણ.
Objectives
- ભાગવત સપ્તાહ, શિવપુરાણ બેસાડવા.
- (પંચાયતન) અથર્વશીર્ષ ઇત્યાદિ યજ્ઞો કરાવવા.
-
ની:શુલ્ક મેડિકલ કેમ્પો કરવી.
- ધાર્મિક અને સામાજિક ઉત્સવો તથા પ્રસંગોના મેળાવડાઓ ગોઠવવા.
- દિવ્યાંગ જનોને યથાર્થરૂપે નાણકિય સહાય કરવી.
- મહિલાઓને ખેલજગત તરફ પ્રોત્સાહિત કરવા.
- મહિલાઓને રાસ-ગરબા માટે ઉત્તમોત્તમ અવસરો, તકો અને મંચ પ્રદાન કરવા.
દાન સ્વીકાર્ય છે. સત્કાર્યમાં સહભાગી થાવ (સાથે સાથે ઈન્ક્મ ટેક્સ બેનીફીટ પણ ઉઠાવો).
Our Trust Bank details
Name: Shree Dandhvya Audichya Sahastra Chhotter Brahma Samaj Trust
Bank: Bank of India
Branch: Kandivli
Account Number: 006220110000954
IFSC: BKID0000062